સાદું જીવન એટલે કેવું જીવન?
The ability to simplify means to eliminate the unnecessary, so that the necessary may speak.
માણસની જરૂરિયાત જેટલી ઓછી એટલી એની સ્વતંત્રતા વધારે અને જેટલું ટેન્શન ઓછું એટલી નિરાંત વધારે અને સુખ વધારે.
પરંતુ જરૂરિયાત બાબતમાં મર્યાદા નક્કી કરવાનું બહુ અઘરું છે, કારણ કે બધા માટે તે એકસરખી હોઈ શકતી નથી. આપણે ત્યાં મોટરકાર મોટપ અને લકઝરી ગણાય છે, જ્યારે ઈંગ્લેન્ડ-અમેરિકા જેવા દેશોમાં તે સામાન્ય મજૂર કે ક્લાર્ક માટે પણ જરૂરિયાતની વસ્તુ ગણાય છે. સ્થળ અને કાળ માટે જરૂરિયાતની વ્યાખ્યા ભિન્ન ભિન્ન થશે, એ જ રીતે દરેક વ્યક્તિ પ્રમાણે પણ તે ફરતી રહેશે. એક વ્યક્તિ માટે અમુક ગામ કે અમુક સ્થળે મોબાઇલ ફોન એકસમયે માત્ર મોભાની વસ્તુ હતા. હવે નાના નાના ગામમાં પણ એ જરૂરિયાતનું સાધન બની ગયા છે.
આમ પોતાની જરૂરિયાત માટેની સાચી મર્યાદા વ્યક્તિ પોતે જ નક્કી કરી શકશે અને જેટલા પ્રમાણમાં તે તેને ઓછી કરી શકશે તેટલા પ્રમાણમાં તેને પોતાને જ લાભ થશે.
સુખી માણસ વિષે ખલીલ જિબ્રાનની એક બહુ જ પ્રખ્યાત લઘુકથા છે. કોઈ એક રાજાને અસાધ્ય રોગ લાગુ પડયો. કોઈ સંતપુરુષે તેનો ઇલાજ બતાવ્યો કે, સુખી માણસનું પહેરણ લાવીને રાજાને પહેરાવવામાં આવશે તો તરત જ તેનો રોગ દૂર થઈ શકશે. રાજાને અને રાજદરબારના માણસોને એ વાત તો સાવ સામાન્ય લાગી. તરત જ સુખી માણસના પહેરણની શોધ શરૂ થઈ, પણ ત્યારે જ ખબર પડી કે, રાજ્યની દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારનું દુઃખ સતાવતું હતું. આખરે ઘણી શોધખોળ પછી ખબર પડી કે દરિયાકિનારે પડી રહેતો એક મસ્ત માછીમાર પોતાની જાતને બહુ જ સુખી માનતો હતો. રાજાના સેવકો તડામાર કરતા એની પાસે પહોંચ્યા અને તેના પહેરણની માગણી કરી. માછીમારે આશ્ચર્યથી કહ્યું, હું સુખી છું, પણ મારી પાસે પહેરણ નથી. પહેરણની ઝંઝટ હું રાખું શા માટે? મારે તેની જરૂર જ નથી.
અત્યારના યુગમાં આટલી ઓછી જરૂરિયાતથી કોઈ જીવી શકે નહીં. અત્યારના યુગમાં આવું કોઈ હોઈ શકે નહીં અત્યારે એ વાત માત્ર એક દંતકથા જેવી લાગે, પરંતુ એ જ રીતે અત્યારના યુગમાં સુખ પણ એકાદ દંતકથાની વસ્તુ બની ગયેલ છે.
થોરોએ સુખી જીવન જીવવા માટે માત્ર એક જ શબ્દ આપ્યો છે, ભારપૂર્વક વાપર્યો છે - જીૈદ્બૅઙ્મૈકઅ, જીૈદ્બૅઙ્મૈકઅ. જીવનને બને એટલું સાદું બનાવો. એમાંથી આંટીઘૂંટી, ચાલાકી, છળકપટ, છેતરપિંડી, ગ્રંથિઓ દૂર કરો.
રહેણીકરણી, વર્તણૂક, વ્યવહાર શક્ય એટલાં સરળ બનાવો. આધુનિક માનવી માટે રોટી કમાવાની વાત જ એટલી અટપટી બની ગઈ છે કે, જીવનના બીજા મહત્ત્વના પ્રશ્નો વિષે તે ભાગ્યે જ વિચારી શકે છે. તેની મોટા ભાગની શક્તિ પૈસા કમાવવામાં વેડફાઈ જાય છે. પરિણામે આપણા યુગમાં સેંકડો અને હજારો લખપતિઓ હોવા છતાં સોક્રેટિસ કે એરિસ્ટોટલ ભાગ્યે જ એકાદ પેદા થાય છે. આઇન્સ્ટાઇન જેવી કોઈ વિભૂતિ જન્મે છે, પણ એ લખપતિઓમાંથી જન્મતી નથી. સોક્રેટિસ અને પ્લેટોની પરંપરામાં તેનું નામ આવે છે. પોતાને જેની જરૂર ન હોય એવી વસ્તુ સ્વીકારવાનો તેઓ ઇનકાર કરતા હોય છે. બિનજરૂરી ચીજો પાછળ કે પ્રશ્નો પાછળ પોતાની જિંદગી તેઓ બરબાદ કરતા નથી.
સોક્રેટિસ વિષે એક એવી વાત છે કે, એક વાર સુંદર વસ્તુઓની મોટી દુકાનમાં તેના શિષ્યો તેને લઈ ગયા. સોક્રેટિસે દુકાનની વસ્તુઓ બહુ જ રસપૂર્વક જોઈ અને તેની કલાકારીગરીની પ્રશંસા કરી. એક શિષ્યે પૂછયું, "આમાંની કોઈ સરસ ચીજ લેવાની કે તેને પોતાની પાસે રાખવાની તમને ઇચ્છા નથી થતી?" સોક્રેટિસ કહ્યું, "ના, આ બધી વસ્તુઓ જોઈને મને ખૂબ આનંદ થાય છે. આપણા દેશના કલાકારો અને કારીગરો માટે મને માન થાય છે, પરંતુ તેમાંની કોઈ ચીજની મારે જરૂર નથી. હું તેને શા માટે સંઘરું? એમ તો, આપણા દેશમાં દવાઓ પણ બહુ સારી બને છે, પણ મારે જરૂર ન હોય એવી દવા મારે શા માટે લેવી જોઈએ?"
ત્યાગ કે સાદગી અંદરની ચીજ છે. તેનો દેખાવ કરનારા પોતાની જાતને ઠગે છે, પરંતુ જે માણસ સ્પષ્ટ હોય તેનું વલણ સોક્રેટિસ જેવું જ હોય છે.
આજનો માણસ પોતાની જિંદગીનો મોટો ભાગ બિનજરૂરી વસ્તુઓ ભેગી કરવામાં વેડફી નાંખે છે. પોતાને શાની જરૂર છે તેની ખબર તેને ક્યારેય પડતી નથી. માણસની પાયાની જરૂરિયાતો રોટી, કપડાં, મકાનનો વિચાર કરીએ.
ખાવાની વાત આવે છે ત્યાં મોટા ભાગે પોતાને અનુકૂળ હોય એ ખાવાના બદલે બીજા લોકો- પોતાનાથી ચડિયાતા લોકો- જે ખાતા હોય છે તે ખાવાની કોશિશ માણસ કરે છે. પોતાને ન ફાવતું હોય તોપણ ડાઇનિંગ ટેબલ વસાવે છે.
કપડાંની બાબતમાં પણ બીજા માણસનો જ વિચાર માણસ કરે છે. હું જે પહેરું છું તે બીજાને કેવું લાગશે? મારા વિષે બીજા માણસો શું ધારશે? એવા પ્રશ્નો તેને સતાવ્યા કરે છે. સારા ઘરની સ્ત્રીઓ ઉનાળામાં સિન્થેટિક યાર્નનાં કપડાં પહેરે છે અને ઘણી વાર અવનવા ચામડીના રોગોનો ભોગ બને છે. અંગ્રેજો અહીંથી ગયા પણ વારસામાં એમના ઠંડા પ્રદેશનો પોશાક આપણને આપતા ગયા. ઉનાળામાં ગરમ દિવસોમાં પણ કોટ, પેન્ટ, ટાઈ અને નાયલોનનાં મોજાંની ગંદી વાસ આપણે છોડી શકતા નથી.
મકાનની વાત પણ એવી જ વિચિત્ર છે. દરેક વ્યક્તિનો સ્વભાવ ભિન્ન હોય છે એ જ રીતે તેની રહેવાની રીત પણ ભિન્ન હોય છે. છતાં માણસ પોતાને અનુકૂળ હોય એવું મકાન બાંધવાના બદલે પોતાના પડોશી કે સગા કરતાં વધારે સારું મકાન બાંધવાની કોશિશ કરે છે. એ મકાન કદાચ તેના પાડોશી કે સગા માટે અનુકૂળ હોઈ શકે છે, પરંતુ તેના માટે તો તે બોજારૂપ જ હોય છે. મકાન બનાવ્યા પછી તેને સજાવવામાં આવે છે અને પછી એ હાથી જેવા મકાનને એવું જ સજાવેલું રાખવા માટે જિંદગીના બાકીના દિવસો માણસ વેડફી નાંખે છે.
થોડાં વરસ પહેલાં એક સમાચાર વાંચ્યા હતા. ગાંધી વિચારસરણીથી પ્રભાવિત થયેલ બ્રિટિશ આર્િકટેક્ટ લોરી બેકરે સુંદર અને ટકાઉ મકાનો કેટલી સસ્તી રીતે બનાવી શકાય તે ત્રિવેન્દ્રમમાં બતાવ્યું હતું. નાળિયેરીનાં થડ અને રેસા, પથ્થર, ચૂનો, નળિયાં, ઈંટો અને અન્ય સ્થાનિક સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલ ત્રેવીસ ચોરસ મીટરના ક્ષેત્રફળના મકાનની કિંમત માત્ર દોઢેક હજાર રૂપિયા જ થતી હોય છે. તેમાં રહેવાના ઓરડા ઉપરાંત રસોડું, જાજરૂ, સ્ટોરરૂમ જેવી સગવડો પણ હોય છે.
પંદરેક હજાર રૂપિયામાં તો ઘણું મોટું મકાન બનાવી શકાય છે. તેમાં ચાર બેડરૂમ, ત્રણ બાથરૂમ, એક બેઠકખંડ, રસોડું વગેરે આવી શકે છે. આજે કદાચ કિંમતમાં થોડો વધારો થયો હશે છતાં આ મકાનોમાં કાચ, સિમેન્ટ અને લોખંડ ઓછાં વાપરવાનાં હોવાથી તેની કિંમતમાં બહુ વધારો તો નહીં જ થયો હોય.
પરંતુ માણસ સગવડવાળું મકાન ઇચ્છતો નથી, તેના પોતાના પાડોશી કરતાં કે સગા કરતાં વધારે ભપકાદાર મકાન ઇચ્છે છે અને એ જ એની બેચેની અને દુઃખનું મૂળ છે.
ગાંધીઆશ્રમ જોઈને કોઈને પણ નવાઈ લાગે કે આવા સ્થળે, આવી સ્થિતિમાં રહીને ભારતનો પરમ પુરુષ દેશના અને દુનિયાના રાજકરણમાં કઈ રીતે સક્રિય રહી શકતો હશે? આજે એવી સ્થિતિમાં રહીને એક સામાન્ય ઓફિસર એક સામાન્ય ઓફિસ ચલાવવાનું પણ ભાગ્યે જ પસંદ કરશે. ગાંધી ગયા અને ગાંધીવાદીઓએ ગાંધીની સાદગીનું ખોળિયું ઓઢી રાખ્યું, પણ અંદર ઇચ્છાઓ સળવળતી રહી, પરિણામે સાદગીના દંભનો જન્મ થયો.
સાદગીની વાત બહુ સૂક્ષ્મ છે. તે એક વ્યક્તિગત વાત છે. તેના માટે કોઈ સર્વસામાન્ય નિયમ બનાવી શકાય તેમ નથી. ગાંધી માટે જે શક્ય હોય એ બીજા માટે શક્ય ન પણ હોય અને સાદગી એ તો ભાર ઓછો કરવાની વાત છે. દરેકે પોતે તે ઓછો કરવો પડે છે. માત્ર અંચળા નીચે એ ભાર ઢાંકી દેવાથી કશો ફેર પડી શકતો નથી.
પોતાના માટેની સાદી જરૂરિયાત માણસ પોતે જ નક્કી કરી શકે છે. વિશ્વામિત્ર ઋષિ અને જનકરાજાની સાદી જરૂરિયાતોમાં બહુ મોટો ફેર હોઈ શકે છે.
ઇસ્લામના બીજા ખલીફા હજરત ઉમર પાસે કોઈ એક રાજ્યના ગવર્નર બહુ ભપકાદાર કપડાં પહેરીને આવ્યા. ખલીફા એથી નારાજ થઈ ગયા. બીજી વાર એ જ માણસ સાવ થાગડથીગડ, મેલાંઘેલાં કપડાં પહેરીને આવ્યા. ખલીફા ફરી નારાજ થઈ ગયા.
સાદગી એ સ્વીકારવાની વસ્તુ છે, દેખાડવાની વસ્તુ નથી. આપણે સૌ જાણીએ છીએ કે, નીરોગી રહેવા માટે બે-ચાર કોળિયા ઓછું ખાવું જોઈએ, પરંતુ એ વાત માત્ર આપણે પોતે જ નક્કી કરી શકીએ છીએ, કારણ કે દરેકની ભૂખ અને ખોરાકની જરૂરિયાત જુદી જુદી હોય છે. નીરોગી રહેવા માટેનો નિયમ એવો નથી કે અમુક કોળિયા જ ખાવું; નિયમ એવો છે કે જરૂર હોય એ કરતાં બે-ચાર કોળિયા ઓછા ખાવા. આ જ વાત સાદગીને લાગુ પડે છે. જે માણસ પોતાની ઇચ્છાઓ કરતાં થોડું ઓછું સ્વીકારે છે તે સાચા અર્થમાં સાદી, સરળ, સુખી જિંદગી વિતાવી શકે છે. તેને દંભ કરવાની જરૂર પડતી નથી.
Simple Life So how is life? (Kaleidoscope) (Columnist)
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ Kaleidoscope: Mohammad bugs
The ability to simplify means to eliminate the unnecessary, so that the necessary may speak. The ability to simplify means to eliminate the unnecessary, so that the necessary may speak.
- Hans Hofmann - Hans Hofmann
માણસની જરૂરિયાત જેટલી ઓછી એટલી એની સ્વતંત્રતા વધારે અને જેટલું ટેન્શન ઓછું એટલી નિરાંત વધારે અને સુખ વધારે. As low as it increases the need for human freedom and happiness as much stress as more and more at ease.
પરંતુ જરૂરિયાત બાબતમાં મર્યાદા નક્કી કરવાનું બહુ અઘરું છે, કારણ કે બધા માટે તે એકસરખી હોઈ શકતી નથી. But it is very difficult to set limits in terms of the needs of all, because it may not be the same. આપણે ત્યાં મોટરકાર મોટપ અને લકઝરી ગણાય છે , જ્યારે ઈંગ્લેન્ડ-અમેરિકા જેવા દેશોમાં તે સામાન્ય મજૂર કે ક્લાર્ક માટે પણ જરૂરિયાતની વસ્તુ ગણાય છે. There is a car motapa and luxury, while countries such as England, the United States normal labor that Clarke is also necessary thing. સ્થળ અને કાળ માટે જરૂરિયાતની વ્યાખ્યા ભિન્ન ભિન્ન થશે , એ જ રીતે દરેક વ્યક્તિ પ્રમાણે પણ તે ફરતી રહેશે. Differing definition will be necessary to place and time, in the same way as everyone but it will be rotating. એક વ્યક્તિ માટે અમુક ગામ કે અમુક સ્થળે મોબાઇલ ફોન એકસમયે માત્ર મોભાની વસ્તુ હતા. For a person of a certain village or place statutes treat ordinary mobile phones were once only. હવે નાના નાના ગામમાં પણ એ જરૂરિયાતનું સાધન બની ગયા છે. The small village has become a requirement tool.
આમ પોતાની જરૂરિયાત માટેની સાચી મર્યાદા વ્યક્તિ પોતે જ નક્કી કરી શકશે અને જેટલા પ્રમાણમાં તે તેને ઓછી કરી શકશે તેટલા પ્રમાણમાં તેને પોતાને જ લાભ થશે. Thus, the true limits for their own needs will be able to decide for themselves, and as will be relatively low as it will benefit him greatly.
સુખી માણસ વિષે ખલીલ જિબ્રાનની એક બહુ જ પ્રખ્યાત લઘુકથા છે. Regarding the happy man, Khalil jibranani is a very famous short story. કોઈ એક રાજાને અસાધ્ય રોગ લાગુ પડયો. A king could apply euthanasia. કોઈ સંતપુરુષે તેનો ઇલાજ બતાવ્યો કે , સુખી માણસનું પહેરણ લાવીને રાજાને પહેરાવવામાં આવશે તો તરત જ તેનો રોગ દૂર થઈ શકશે. Santapuruse showed that it is no cure, happy man to be crowned king by bringing shirt will be immediately removed from his disease. રાજાને અને રાજદરબારના માણસોને એ વાત તો સાવ સામાન્ય લાગી. If the king and the royal court, the fact that men seem completely normal. તરત જ સુખી માણસના પહેરણની શોધ શરૂ થઈ , પણ ત્યારે જ ખબર પડી કે , રાજ્યની દરેક વ્યક્તિને એક યા બીજા પ્રકારનું દુઃખ સતાવતું હતું. Shirt of a happy man immediately began a search, but also know when, or another kind of suffering Everyone was able to worship. આખરે ઘણી શોધખોળ પછી ખબર પડી કે દરિયાકિનારે પડી રહેતો એક મસ્ત માછીમાર પોતાની જાતને બહુ જ સુખી માનતો હતો. After much searching I finally realized that the coast was not a very happy-go-lucky fisherman himself believed. રાજાના સેવકો તડામાર કરતા એની પાસે પહોંચ્યા અને તેના પહેરણની માગણી કરી. Tadamara servants of the king who came to him and demanded his shirt. માછીમારે આશ્ચર્યથી કહ્યું , હું સુખી છું , પણ મારી પાસે પહેરણ નથી. The fisherman said in amazement, I'm happy, but I do not have a shirt. પહેરણની ઝંઝટ હું રાખું શા માટે? મારે તેની જરૂર જ નથી. I hope Hassle shirt Why? I do not need it.
અત્યારના યુગમાં આટલી ઓછી જરૂરિયાતથી કોઈ જીવી શકે નહીં. This will lead to less need of present era. અત્યારના યુગમાં આવું કોઈ હોઈ શકે નહીં અત્યારે એ વાત માત્ર એક દંતકથા જેવી લાગે , પરંતુ એ જ રીતે અત્યારના યુગમાં સુખ પણ એકાદ દંતકથાની વસ્તુ બની ગયેલ છે. This current era can be no talk now just seems like a legend, but in the same way also the current era of happiness has become a legend item.
થોરોએ સુખી જીવન જીવવા માટે માત્ર એક જ શબ્દ આપ્યો છે, ભારપૂર્વક વાપર્યો છે - જીૈદ્બૅઙ્મૈકઅ , જીૈદ્બૅઙ્મૈકઅ. Thoroe has only one word to live a happy life, strongly used - jiaidbenmaikaa, jiaidbenmaikaa. જીવનને બને એટલું સાદું બનાવો. Simplify your life as possible. એમાંથી આંટીઘૂંટી, ચાલાકી, છળકપટ, છેતરપિંડી, ગ્રંથિઓ દૂર કરો. This complexity, subtlety, trickery, deception, glands removed.
રહેણીકરણી , વર્તણૂક , વ્યવહાર શક્ય એટલાં સરળ બનાવો. Life style, behavior, practices possible to create much easier. આધુનિક માનવી માટે રોટી કમાવાની વાત જ એટલી અટપટી બની ગઈ છે કે , જીવનના બીજા મહત્ત્વના પ્રશ્નો વિષે તે ભાગ્યે જ વિચારી શકે છે. Speak to make waffles for modern man has become so complicated that it is rarely life may think about other important questions. તેની મોટા ભાગની શક્તિ પૈસા કમાવવામાં વેડફાઈ જાય છે. Most of the energy is wasted in making money. પરિણામે આપણા યુગમાં સેંકડો અને હજારો લખપતિઓ હોવા છતાં સોક્રેટિસ કે એરિસ્ટોટલ ભાગ્યે જ એકાદ પેદા થાય છે. As a result, hundreds and thousands of our era, despite lakhapatio Socrates or Aristotle, one rarely occur. આઇન્સ્ટાઇન જેવી કોઈ વિભૂતિ જન્મે છે , પણ એ લખપતિઓમાંથી જન્મતી નથી. Einstein is born a personality, but it is not janmati lakhapatiomanthi. સોક્રેટિસ અને પ્લેટોની પરંપરામાં તેનું નામ આવે છે. In the tradition of Socrates and Plato is his name. પોતાને જેની જરૂર ન હોય એવી વસ્તુ સ્વીકારવાનો તેઓ ઇનકાર કરતા હોય છે. Which themselves are not required to accept such a thing, they are refused. બિનજરૂરી ચીજો પાછળ કે પ્રશ્નો પાછળ પોતાની જિંદગી તેઓ બરબાદ કરતા નથી. Back unnecessary things that they ruined his life behind the questions do not.
સોક્રેટિસ વિષે એક એવી વાત છે કે, એક વાર સુંદર વસ્તુઓની મોટી દુકાનમાં તેના શિષ્યો તેને લઈ ગયા. Socrates is talking about a once beautiful things his disciples took him a large shop. સોક્રેટિસે દુકાનની વસ્તુઓ બહુ જ રસપૂર્વક જોઈ અને તેની કલાકારીગરીની પ્રશંસા કરી. Socrates store very avid things seen and admired his artwork. એક શિષ્યે પૂછયું , "આમાંની કોઈ સરસ ચીજ લેવાની કે તેને પોતાની પાસે રાખવાની તમને ઇચ્છા નથી થતી?" A disciple said, "none of this is a nice thing to happen to him I do not want you to?" સોક્રેટિસ કહ્યું , " ના , આ બધી વસ્તુઓ જોઈને મને ખૂબ આનંદ થાય છે. આપણા દેશના કલાકારો અને કારીગરો માટે મને માન થાય છે , પરંતુ તેમાંની કોઈ ચીજની મારે જરૂર નથી. હું તેને શા માટે સંઘરું? એમ તો, આપણા દેશમાં દવાઓ પણ બહુ સારી બને છે , પણ મારે જરૂર ન હોય એવી દવા મારે શા માટે લેવી જોઈએ?" Socrates said, "No, it is a joy to see these things. I respect our country's artists and craftsmen have done, but I do not need anything. I sangharum why? If so, in our country, but also good drugs It is possible, but I do not need a medicine Why should I? "
ત્યાગ કે સાદગી અંદરની ચીજ છે. Abandoning the simplicity inside the thing. તેનો દેખાવ કરનારા પોતાની જાતને ઠગે છે , પરંતુ જે માણસ સ્પષ્ટ હોય તેનું વલણ સોક્રેટિસ જેવું જ હોય છે. The performers themselves are treacherous, but the man who is clearly his attitude is similar to Socrates.
આજનો માણસ પોતાની જિંદગીનો મોટો ભાગ બિનજરૂરી વસ્તુઓ ભેગી કરવામાં વેડફી નાંખે છે. Today a large part of his life to collect things wasting unnecessary splits. પોતાને શાની જરૂર છે તેની ખબર તેને ક્યારેય પડતી નથી. What ever it does not itself need to know. માણસની પાયાની જરૂરિયાતો રોટી , કપડાં , મકાનનો વિચાર કરીએ. Man's basic needs, food, clothing, shelter, let's get on.
ખાવાની વાત આવે છે ત્યાં મોટા ભાગે પોતાને અનુકૂળ હોય એ ખાવાના બદલે બીજા લોકો- પોતાનાથી ચડિયાતા લોકો- જે ખાતા હોય છે તે ખાવાની કોશિશ માણસ કરે છે. If it comes to eating there often adapting herself to the causes other than his superior loko loko have to eat the man tried to eat it. પોતાને ન ફાવતું હોય તોપણ ડાઇનિંગ ટેબલ વસાવે છે. Even if Cubby has solidly established himself dining table.
કપડાંની બાબતમાં પણ બીજા માણસનો જ વિચાર માણસ કરે છે. The second man is the same man who thought in terms of clothing. હું જે પહેરું છું તે બીજાને કેવું લાગશે ? મારા વિષે બીજા માણસો શું ધારશે? એવા પ્રશ્નો તેને સતાવ્યા કરે છે. What else would I wear it? What about me dharase other men? Where are harassed him questions. સારા ઘરની સ્ત્રીઓ ઉનાળામાં સિન્થેટિક યાર્નનાં કપડાં પહેરે છે અને ઘણી વાર અવનવા ચામડીના રોગોનો ભોગ બને છે. Synthetic yarnanam home women's summer dresses and skin diseases Latest often becomes the victim. અંગ્રેજો અહીંથી ગયા પણ વારસામાં એમના ઠંડા પ્રદેશનો પોશાક આપણને આપતા ગયા. I also inherited from the British went cold costume country we went to. ઉનાળામાં ગરમ દિવસોમાં પણ કોટ , પેન્ટ, ટાઈ અને નાયલોનનાં મોજાંની ગંદી વાસ આપણે છોડી શકતા નથી. Even on hot days in summer coat, pants, tie and nayalonanam tides foul odor, we can not leave.
મકાનની વાત પણ એવી જ વિચિત્ર છે. Building such a strange thing. દરેક વ્યક્તિનો સ્વભાવ ભિન્ન હોય છે એ જ રીતે તેની રહેવાની રીત પણ ભિન્ન હોય છે. Each person has a different temperament as well as its way of living also vary. છતાં માણસ પોતાને અનુકૂળ હોય એવું મકાન બાંધવાના બદલે પોતાના પડોશી કે સગા કરતાં વધારે સારું મકાન બાંધવાની કોશિશ કરે છે. Although man has adapted himself to his neighbor or relative's house rather than build tries to build a better building. એ મકાન કદાચ તેના પાડોશી કે સગા માટે અનુકૂળ હોઈ શકે છે , પરંતુ તેના માટે તો તે બોજારૂપ જ હોય છે. The building probably could be adapted to its neighbor or relative, but for her it is cumbersome. મકાન બનાવ્યા પછી તેને સજાવવામાં આવે છે અને પછી એ હાથી જેવા મકાનને એવું જ સજાવેલું રાખવા માટે જિંદગીના બાકીના દિવસો માણસ વેડફી નાંખે છે. After the building is decorated elephants and the like, and then the rest of the man's life, to keep the building the same as it Out wasted splits.
થોડાં વરસ પહેલાં એક સમાચાર વાંચ્યા હતા. A few years ago I read a news report said. ગાંધી વિચારસરણીથી પ્રભાવિત થયેલ બ્રિટિશ આર્િકટેક્ટ લોરી બેકરે સુંદર અને ટકાઉ મકાનો કેટલી સસ્તી રીતે બનાવી શકાય તે ત્રિવેન્દ્રમમાં બતાવ્યું હતું. Gandhi's thinking is influenced by the British arikatekta Lori Baker, beautiful and durable houses can be made much cheaper showed it to Trivandrum. નાળિયેરીનાં થડ અને રેસા , પથ્થર, ચૂનો, નળિયાં, ઈંટો અને અન્ય સ્થાનિક સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલ ત્રેવીસ ચોરસ મીટરના ક્ષેત્રફળના મકાનની કિંમત માત્ર દોઢેક હજાર રૂપિયા જ થતી હોય છે. And coconut trunk fibers, stone, lime, naliyam, brick and other local materials are prepared only half the price of three square meters of building area is one thousand rupees. તેમાં રહેવાના ઓરડા ઉપરાંત રસોડું , જાજરૂ, સ્ટોરરૂમ જેવી સગવડો પણ હોય છે. In addition to the living rooms, kitchen, closet, there is also room to store such facilities.
પંદરેક હજાર રૂપિયામાં તો ઘણું મોટું મકાન બનાવી શકાય છે. If pandareka thousand rupees can be made much larger building. તેમાં ચાર બેડરૂમ , ત્રણ બાથરૂમ , એક બેઠકખંડ , રસોડું વગેરે આવી શકે છે. Four bedrooms, three bathrooms, a living room setup, kitchen, etc. may occur. આજે કદાચ કિંમતમાં થોડો વધારો થયો હશે છતાં આ મકાનોમાં કાચ , સિમેન્ટ અને લોખંડ ઓછાં વાપરવાનાં હોવાથી તેની કિંમતમાં બહુ વધારો તો નહીં જ થયો હોય. Despite a slight increase in prices will be probably today the houses, glass, cement and iron prices rise much less to use not only have prices.
પરંતુ માણસ સગવડવાળું મકાન ઇચ્છતો નથી, તેના પોતાના પાડોશી કરતાં કે સગા કરતાં વધારે ભપકાદાર મકાન ઇચ્છે છે અને એ જ એની બેચેની અને દુઃખનું મૂળ છે. But the man does not want typography building, rather than his own neighbor or relative wants more than the building is gorgeous and the same restlessness and it hurts.
ગાંધીઆશ્રમ જોઈને કોઈને પણ નવાઈ લાગે કે આવા સ્થળે, આવી સ્થિતિમાં રહીને ભારતનો પરમ પુરુષ દેશના અને દુનિયાના રાજકરણમાં કઈ રીતે સક્રિય રહી શકતો હશે ? આજે એવી સ્થિતિમાં રહીને એક સામાન્ય ઓફિસર એક સામાન્ય ઓફિસ ચલાવવાનું પણ ભાગ્યે જ પસંદ કરશે. Gandhiasrama seeing anyone surprised that such a place, in such a scenario, India's supreme male being able to remain active in the country and the world, how in high places to be in a position of being one even, in rare will pick up the officer normal office Executing. ગાંધી ગયા અને ગાંધીવાદીઓએ ગાંધીની સાદગીનું ખોળિયું ઓઢી રાખ્યું , પણ અંદર ઇચ્છાઓ સળવળતી રહી , પરિણામે સાદગીના દંભનો જન્મ થયો. Gandhivadioe Gandhi Gandhi and continued austerities odhi bones, but salavalati wishes to remain inside, resulting simplicity Hypocrisy was born.
સાદગીની વાત બહુ સૂક્ષ્મ છે. Oversimplification is a very subtle thing. તે એક વ્યક્તિગત વાત છે. It is a personal thing. તેના માટે કોઈ સર્વસામાન્ય નિયમ બનાવી શકાય તેમ નથી. No universal rule can not be made for her. ગાંધી માટે જે શક્ય હોય એ બીજા માટે શક્ય ન પણ હોય અને સાદગી એ તો ભાર ઓછો કરવાની વાત છે. Gandhi, who may not be possible for the second and the simplicity of the thing to relieve the burden. દરેકે પોતે તે ઓછો કરવો પડે છે. Each of us has to lower itself. માત્ર અંચળા નીચે એ ભાર ઢાંકી દેવાથી કશો ફેર પડી શકતો નથી. Ancala fall just below the load can not be covered at all fair.
પોતાના માટેની સાદી જરૂરિયાત માણસ પોતે જ નક્કી કરી શકે છે. The need for a simple man can decide for themselves. વિશ્વામિત્ર ઋષિ અને જનકરાજાની સાદી જરૂરિયાતોમાં બહુ મોટો ફેર હોઈ શકે છે. Sage Vishwamitra and janakarajani simple requirements can be greatly.
ઇસ્લામના બીજા ખલીફા હજરત ઉમર પાસે કોઈ એક રાજ્યના ગવર્નર બહુ ભપકાદાર કપડાં પહેરીને આવ્યા. The second Caliph of Islam Hazrat Umar any governor of a state that was splendidly dressed. ખલીફા એથી નારાજ થઈ ગયા. Calif They were horrified. બીજી વાર એ જ માણસ સાવ થાગડથીગડ , મેલાંઘેલાં કપડાં પહેરીને આવ્યા. The second time the same man totally botch, melanghelam were wearing clothes. ખલીફા ફરી નારાજ થઈ ગયા. Caliph became annoyed again.
સાદગી એ સ્વીકારવાની વસ્તુ છે, દેખાડવાની વસ્તુ નથી. Accept that simplicity is a thing not to display the item. આપણે સૌ જાણીએ છીએ કે , નીરોગી રહેવા માટે બે-ચાર કોળિયા ઓછું ખાવું જોઈએ, પરંતુ એ વાત માત્ર આપણે પોતે જ નક્કી કરી શકીએ છીએ , કારણ કે દરેકની ભૂખ અને ખોરાકની જરૂરિયાત જુદી જુદી હોય છે. We all know that healthy to live two to four morsel to eat less, but the only thing we can decide for themselves, because everyone's hunger and food needs are different. નીરોગી રહેવા માટેનો નિયમ એવો નથી કે અમુક કોળિયા જ ખાવું ; નિયમ એવો છે કે જરૂર હોય એ કરતાં બે-ચાર કોળિયા ઓછા ખાવા. The rule does not mean that some morsel to stay healthy eating; law requires that a morsel to eat less than two to four. આ જ વાત સાદગીને લાગુ પડે છે. The same thing applies simplicity. જે માણસ પોતાની ઇચ્છાઓ કરતાં થોડું ઓછું સ્વીકારે છે તે સાચા અર્થમાં સાદી , સરળ, સુખી જિંદગી વિતાવી શકે છે. The man who desires to accept a little less than the true sense of the plain, simple, happy life may be spent. તેને દંભ કરવાની જરૂર પડતી નથી. It does not need to pose.
As low as it increases the need for human freedom and happiness as much stress as more and more at ease.
But it is very difficult to set limits in terms of the needs of all, because it may not be the same. There is a car motapa and luxury, while countries such as England, the United States normal labor that Clarke is also necessary thing. Differing definition will be necessary to place and time, in the same way as everyone but it will be rotating. For a person of a certain village or place statutes treat ordinary mobile phones were once only. The small village has become a requirement tool.
Thus, the true limits for their own needs will be able to decide for themselves, and as will be relatively low as it will benefit him greatly.
Regarding the happy man, Khalil jibranani is a very famous short story. A king could apply euthanasia. Santapuruse showed that it is no cure, happy man to be crowned king by bringing shirt will be immediately removed from his disease. If the king and the royal court, the fact that men seem completely normal. Shirt of a happy man immediately began a search, but also know when, or another kind of suffering Everyone was able to worship. After much searching I finally realized that the coast was not a very happy-go-lucky fisherman himself believed. Tadamara servants of the king who came to him and demanded his shirt. The fisherman said in amazement, I'm happy, but I do not have a shirt. I hope Hassle shirt Why? I do not need it.
This will lead to less need of present era. This current era can be no talk now just seems like a legend, but in the same way also the current era of happiness has become a legend item.
Thoroe has only one word to live a happy life, strongly used - jiaidbenmaikaa, jiaidbenmaikaa. Simplify your life as possible. This complexity, subtlety, trickery, deception, glands removed.
Life style, behavior, practices possible to create much easier. Speak to make waffles for modern man has become so complicated that it is rarely life may think about other important questions. Most of the energy is wasted in making money. As a result, hundreds and thousands of our era, despite lakhapatio Socrates or Aristotle, one rarely occur. Einstein is born a personality, but it is not janmati lakhapatiomanthi. In the tradition of Socrates and Plato is his name. Which themselves are not required to accept such a thing, they are refused. Back unnecessary things that they ruined his life behind the questions do not.
Socrates is talking about a once beautiful things his disciples took him a large shop. Socrates store very avid things seen and admired his artwork. A disciple said, "none of this is a nice thing to happen to him I do not want you to?" Socrates said, "No, it is a joy to see these things. I respect our country's artists and craftsmen have done, but I do not need anything. I sangharum why? If so, in our country, but also good drugs It is possible, but I do not need a medicine Why should I? "
Abandoning the simplicity inside the thing. The performers themselves are treacherous, but the man who is clearly his attitude is similar to Socrates.
Today a large part of his life to collect things wasting unnecessary splits. What ever it does not itself need to know. Man's basic needs, food, clothing, shelter, let's get on.
If it comes to eating there often adapting herself to the causes other than his superior loko loko have to eat the man tried to eat it. Even if Cubby has solidly established himself dining table.
The second man is the same man who thought in terms of clothing. What else would I wear it? What about me dharase other men? Where are harassed him questions. Synthetic yarnanam home women's summer dresses and skin diseases Latest often becomes the victim. I also inherited from the British went cold costume country we went to. Even on hot days in summer coat, pants, tie and nayalonanam tides foul odor, we can not leave.
Building such a strange thing. Each person has a different temperament as well as its way of living also vary. Although man has adapted himself to his neighbor or relative's house rather than build tries to build a better building. The building probably could be adapted to its neighbor or relative, but for her it is cumbersome. After the building is decorated elephants and the like, and then the rest of the man's life, to keep the building the same as it Out wasted splits.
A few years ago I read a news report said. Gandhi's thinking is influenced by the British arikatekta Lori Baker, beautiful and durable houses can be made much cheaper showed it to Trivandrum. And coconut trunk fibers, stone, lime, naliyam, brick and other local materials are prepared only half the price of three square meters of building area is one thousand rupees. In addition to the living rooms, kitchen, closet, there is also room to store such facilities.
If pandareka thousand rupees can be made much larger building. Four bedrooms, three bathrooms, a living room setup, kitchen, etc. may occur. Despite a slight increase in prices will be probably today the houses, glass, cement and iron prices rise much less to use not only have prices.
But the man does not want typography building, rather than his own neighbor or relative wants more than the building is gorgeous and the same restlessness and it hurts.
Gandhiasrama seeing anyone surprised that such a place, in such a scenario, India's supreme male being able to remain active in the country and the world, how in high places to be in a position of being one even, in rare will pick up the officer normal office Executing. Gandhivadioe Gandhi Gandhi and continued austerities odhi bones, but salavalati wishes to remain inside, resulting simplicity Hypocrisy was born.
Oversimplification is a very subtle thing. It is a personal thing. No universal rule can not be made for her. Gandhi, who may not be possible for the second and the simplicity of the thing to relieve the burden. Each of us has to lower itself. Ancala fall just below the load can not be covered at all fair.
The need for a simple man can decide for themselves. Sage Vishwamitra and janakarajani simple requirements can be greatly.
The second Caliph of Islam Hazrat Umar any governor of a state that was splendidly dressed. Calif They were horrified. The second time the same man totally botch, melanghelam were wearing clothes. Caliph became annoyed again.
Accept that simplicity is a thing not to display the item. We all know that healthy to live two to four morsel to eat less, but the only thing we can decide for themselves, because everyone's hunger and food needs are different. The rule does not mean that some morsel to stay healthy eating; law requires that a morsel to eat less than two to four. The same thing applies simplicity. The man who desires to accept a little less than the true sense of the plain, simple, happy life may be spent. It does not need to pose.
.
No comments:
Post a Comment
Thank you for message